Wednesday, September 23, 2009

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટુલો પ્રવાસમાં
કાંઇ નહીં તો છેવટે ઠોકર બનીને આવ

બરકત વિરાણી ‘બેફામ’

3 comments:

  1. કહેવતની કક્ષાનું મુકત.

    ReplyDelete
  2. કિન્તુ મને ન છોડ અટુલો પ્રવાસમાં
    કાંઇ નહીં તો છેવટે ઠોકર બનીને આવ
    saras

    ras na rahyo safarmaa tyaare
    rah maa khadhel thokar paN gami

    ReplyDelete

LIST

.........