પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ,
ભણકાર કહી રહ્યા છે હજી હું હયાત છું..
ઇશ્વર નથી કે શબ્દથી જકડી શકો મને,
નીર્મોહી શૂન્ય છું, અને તે પણ અજાત છું…
“શુન્ય પાલનપુરી
Thursday, June 16, 2011
Subscribe to:
Post Comments (Atom)
વિવિધ ગુજરાતી રચનાકારો ધ્વારા રચાયેલ મારી મનગમતી રચનાઓનો બ્લોગ.
0 comments:
Post a Comment