tag:blogger.com,1999:blog-12447006373071162712024-03-22T09:57:44.202+05:30દસ્તક દિલનાં દરવાજે.......મારી મનગમતી રચનાઓનો બ્લોગ.Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.comBlogger262125tag:blogger.com,1999:blog-1244700637307116271.post-39272042186843880632022-08-24T17:47:00.003+05:302022-08-24T17:47:42.621+05:30 તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?દરિયા વચ્ચે ઊભા રહો ને તમને મળવા રણ આવે તો ?રણને નહીં ઓળખવા જેવું કરીને બ્હાનુંઆમતેમ કે આડું અવળું તમે જ જોતાં રહોતમે તમોને છેતરવાને તમે તમારીજૂઠી વારતા તમને ખુદને કહો…દરપણમાંથી પ્રતિબિંબ ખોવાય જાયને જ્યાં જાવ ત્યાં પાછળ પાછળ એકાદું દરપણ આવે તો ?તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?‘હવે નથી બચવું’ એ નક્કી કરીતમે તમારી અકબંધ હોડી તોડી નાખો,દરપણ ફૂટે એ પહેલાં તોPragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-74476606123162456812022-08-24T17:41:00.000+05:302022-08-24T17:41:15.149+05:30 દોડતાં આવ્યા અને પળમાં જ ડુબાડી ગયાં,પાણીને લાગી તરસ તો શહેર આખું પી ગયાં!સ્વપ્ન જાણે આંખનું સરનામું પણ ભૂલી ગયાં,એમ દિવસો સાવ ખુલ્લી આંખમાં વીતી ગયા.આમ જો કે મૃત્યુંથી તો કોઇ ’દિ બીતા નથી,દીકરીને ભૂખ લાગી એટલે ધ્રુજી ગયા.પૂરનાં જળની સપાટી ના વધે બસ એટલે,આંખનાં પાણીને લોકો આંખમાં રોકી ગયાં.દોસ્ત ઘરવખરીની સાથે કેટલી યાદો ગઈ,પાણી તો વીત્યા સમયની જિંદગી તાણી ગયાં.આ તબાહી ભૂલવી સહેલી નથી પણ તે Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-41673625822635269052022-06-03T14:12:00.003+05:302022-06-03T14:12:45.316+05:30 અમારું મટકવું, ને તારું નીકળવુંતને આંખ મારી’તી, હરગીઝ ન ગણવુંઘણી બારસાખે લખેલું, "શ્રી સવ્વા"અઢી, પ્રેમ અક્ષરનું, અડધું સમજવું.?હરણ અમને દેખી ગયું મૈકદામાંકદાચિત એ તે દિ’થી શીખ્યું તરસવુંમને વાત અફવાની એવી ગમી ગઈન અસ્તિત્વ હો, તે છતાં પણ પ્રસરવુંઅમે તાલ ખાસ્સા કર્યા જીંદગીમાંહવે થઈને કરતાલ નરસી, ખણકવું-ડો. જગદીપ નાણાવટીPragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-9318068942328347942022-06-03T14:07:00.000+05:302022-06-03T14:07:19.361+05:30ન આદિલ થવાયું, ન ઘાયલ થવાયું,ફક્ત એક ટોળામાં સામિલ થવાયું.છે દાનતની બાબતમાં હાલત લટકતી,ન વલ્કલ થવાયું, ન મલમલ થવાયું !સદા કશ્મકશમાં રહે માંહ્યલો, દોસ્ત,ન કાશી થવાયું, ન ચંબલ થવાયું !ડહાપણનું ટીલું કપાળે કર્યું’તું,કોઈનીય પાછળ ન પાગલ થવાયું !સદા એક અફસોસ રહેશે જીવનમાં,ન ‘હા’ પાડવામાં મુસલસલ થવાયું !ભર્યું ત્યાં સુધી તો અધૂરા રહ્યા, પણકરી મનને ખાલી છલોછલ થવાયું !આ છાતી વચોવચ છે રજવાડું રણનું,મળ્યુંPragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-90027693263468757512022-06-03T14:00:00.003+05:302022-06-03T14:00:58.152+05:30 તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?દરિયા વચ્ચે ઊભા રહો ને તમને મળવા રણ આવે તો ?રણને નહીં ઓળખવા જેવું કરીને બ્હાનુંઆમતેમ કે આડું અવળું તમે જ જોતાં રહોતમે તમોને છેતરવાને તમે તમારીજૂઠી વારતા તમને ખુદને કહો…દરપણમાંથી પ્રતિબિંબ ખોવાય જાયને જ્યાં જાવ ત્યાં પાછળ પાછળ એકાદું દરપણ આવે તો ?તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?‘હવે નથી બચવું’ એ નક્કી કરીતમે તમારી અકબંધ હોડી તોડી નાખો,દરપણ ફૂટે એ પહેલાં તોPragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-80124306393433437012022-03-23T16:05:00.001+05:302022-03-23T16:05:48.182+05:30કોઈના પગલામાં ડગ ભરતો નથી,હું મને ખુદને અનુસરતો નથી !શ્વાસ પર જીવી રહ્યો છું તે છતાં,હું ભરોસો શ્વાસનો કરતો નથીક્યાંક ના છુટકે દુવા માગી લઉં,હું ખુદાને રોજ વાપરતો નથી !'ખલીલ ધનતેજવીPragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-84570706290669785212022-03-23T15:59:00.000+05:302022-03-23T15:59:01.467+05:30 જો, કેવા અવકાશની વચ્ચે તારી જગ્યા રાખી છેઈશ અને ઈશવાશની વચ્ચે તારી જગ્યા રાખી છે.તેં જગ્યા રાખીતી મારી, બે સ્ટેશનની વચ્ચે, કિન્તુમેં પૂરા પ્રવાસની વચ્ચે તારી જગ્યા રાખી છે.પાટપૂજામાં દેખાતો હું એક જ સૌની નજરે પણજ્યોત અને અજવાશની વચ્ચે તારી જગ્યા રાખી છે.ત્યારે કડવા ઝેરકટોરા અમરત થાતા, શ્યામ સુંદર !વિષ અને વિશ્વાસની વચ્ચે તારી જગ્યા રાખી છે.બોલ ! તને કઈ જગ્યાએ રહેવું છે રાજીખુશીથીમેં મારા બેPragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-9364850381550103912021-09-28T11:09:00.003+05:302021-09-28T11:14:48.693+05:30ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,એના માટે પણ જગતમાં નામના કરવી પડે.આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,અન્ય હારી જાય એવી કામના કરવી પડે.આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.- કિરણકુમાર ચૌહાણPragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-90727898467287635412021-09-28T11:07:00.000+05:302021-09-28T11:07:14.033+05:30'હું-પણું’ મારું મને પીંછાંથી હળવું જોઈએ,એક બસ, આ સ્વપ્ન છે, આ સ્વપ્ન ફળવું જોઈએ.વરસાદમાં નીકળો તો એ શરતે નીકળવું જોઈએ,ડિલ ભલે પલળે–ન પલળે, દિલ પલળવું જોઈએ.છે રગોમાં લોહી તો લોહી ઉકળવું જોઈએ,*માટીમાં દુશ્મન ભળે કાં તારે ભળવું જોઈએ.ક્યાં? સતત ઉગેલ રહેવું એ કદાપિ શક્ય ક્યાં?સૂર્યની માફક ફરી ઉગવાને ઢળવું જોઈએ.આટલા નજદીક આવીને પછી અળગા રહો!જો તમે મળવા જ આવો છો તો મળવું જોઈએ.આ ગઝલ નામે દીવો પ્રગટે, Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-87800540157784786812021-09-28T10:57:00.003+05:302021-09-28T10:57:47.180+05:30ધોઈ નાખ્યાં હાથ સ્વજનથી, કોણ હવે શત્રુમાં ખરડે ?ઊંડા ઘા તો કંઇક સહ્યા, પણ જાન ગયો છે એક ઉઝરડે.‘અમર’ પાલનપુરીPragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-55163158482953947412021-09-28T10:55:00.000+05:302021-09-28T10:55:06.365+05:30 મારી ન્યૂનતા ના નડી તને,તારી પૂર્ણતા ગઈ અડી મને.ઉમાશંકર જોશીPragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-33249935319720857102021-09-21T16:36:00.002+05:302021-09-28T11:10:42.180+05:30જ્યારથી એ જણ કશાની શોધમાં છે જ્યારથી એ જણ કશાની શોધમાં છે,ત્યારથી આખું જગત વિરોધમાં છે.ચાહું છું એને વધારે તીવ્રતાથી,વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,મારું એ મારી કથાના બોધમાં છે.કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.-અનિલ ચાવડાPragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-18128042593597747512017-12-29T12:28:00.000+05:302017-12-29T12:28:50.510+05:30ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે
ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ
જવાય છે.
તુ દોડતી જાય છે ને મારા થી ચલાતું પણ નથી ,
માટે
ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે
ઘણા બધા સપના ઓ છે મારી આંખો માં
થોડાક તે બતાવેલા , થોડાક મેં સંગરેલાં ,
કેટલાક સબંધો છે
મારી સાથે જોડાયેલા ,
ઘણા બધા ઈશ્વરે આપેલા ,
ને થોડા મેં
બનાવેલા ,
એ બધા મારા થી&Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-38481823069750862922016-03-06T01:28:00.002+05:302016-03-06T01:28:35.712+05:30
થોડા સફેદ વાળ પ્રિયે ! આજે તારા જોયા,
અફસોસ થયો એવો, કેટલા વર્ષો ખોયા !
થોડા વીખરાયા, થોડી જાતને સંભાળી,
લડતાં-ઝધડતાં આપણે કેટલાં સપના જોયા !
મુકામો કેટલાં ને વિસામા પણ કેટલાં?
નીતરતી આંખોએ કેટલા અવગુણ ધોયા !
ચાલ આજથી ક્ષણો બધી ભરી દઉં-
તારી સુગંધથી, કાળના લેખ કોણે જોયા?
ઉજ્જવલ ધોળકીયા
Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-73808808262037652032016-03-06T01:06:00.001+05:302016-03-06T01:06:21.956+05:30સંબંધ
તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું
મારાં સઘળાં દુવારને કરી દીધા બંધ
ને આમ તમે આંખોને કરી દીધી અંધ
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.
હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી
ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી
અછાંદસ જેવો છે આપણો આ પંથ
ને એનું તે નામ તમે છંદ રાખ્યું…
– પન્ના નાયક
Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-12302561155344414382015-06-03T23:42:00.002+05:302015-06-03T23:51:29.242+05:30આયખું પળવાર જેવું હોય છે
વીજના ચમકાર જેવું હોય છે,
આયખું પળવાર જેવું હોય છે.
લે, કપાયા દુ:ખના દા’ડા બધા,
જો, સમયને ધાર જેવું હોય છે.
સત્યનાં શસ્ત્રો ઉગામી તો જૂઓ,
જૂઠ ખાલી વાર જેવું હોય છે.
છેડવાથી શકય છે રણકી ઉઠે,
મન વીણાના તાર જેવું હોય છે.
ડૂબવાનું મન થશે, લાગી શરત ?
આંખમાં મઝધાર જેવું હોય છે.
ના કશું ગર્ભિત નથી સંસારમાં,
બે અને બે ચાર જેવું હોય છે. &Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-89336941871169411622015-06-03T23:33:00.001+05:302015-06-03T23:52:25.130+05:30ગેરસમજણ
ગેરસમજણ સામટી ફેલાવ ના !
દુશ્મનોની જેમ તું બોલાવ ના !
એક તો મનથી બહુ દાઝેલ છું ;
ગત – સમયનું તાપણું સળગાવ ના !
કોણ સમજ્યું છે અહીં કિંમત કદી ?
વ્યર્થ તું સંબધ વચ્ચે લાવ ના !
મેં સમજવામાં નથી ગલતી કરી ;
દોસ્તી શું છે મને સમજાવ ના !
કાં મને પડકારવાનું બંધ કર !
કાં સુલેહી વાવટો ફરકાવ ના !
– શૈલેન રાવલ
Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-29014121038386845892015-01-17T15:38:00.001+05:302015-01-17T15:38:59.809+05:30ખરેખર ખૂબ અઘરું છે….
ચમકતા સૂર્યને જોવું, ખરેખર ખૂબ અઘરું છે,
કોઈનું તેજ જીરવવું, ખરેખર ખૂબ અઘરું છે.
હજી તો ક્યાં અમારાથી અમારું પણ થવાયું છે !
થશું બીજાના એ ક્હેવું, ખરેખર ખૂબ અઘરું છે.
બહુ થાકી ગયા હો તો વિસામો લઇ શકો છો; પણ,
સદા આ માર્ગ પર ટકવું, ખરેખર ખૂબ અઘરું છે.
બધું મારું, નથી કૈં તારું – એ વાતાવરણ વચ્ચે,
બધાને જોડતાં રહેવું, ખરેખર ખૂબ અઘરું છે.
નજાકત ડાળમાં હોવી જરૂરી છે નહીંતર તો,
અહીં પંખીઓનું હોવું,Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com1tag:blogger.com,1999:blog-1244700637307116271.post-5501879782041891092014-07-31T17:20:00.000+05:302014-07-31T17:20:37.069+05:30હૈયું કદાચ આંખથી
હૈયું કદાચ આંખથી ઠલવાઈ જાય તો,નિર્દોષ મારો પ્રેમ વગોવાઈ જાય તો…
વિસરી રહ્યો છું પાછલું સૌ એજ કારણે,મરવાને બદલે જો કદી જીવાઈ જાય તો…
એકાંતમાં તો આયનો પણ ના ખપે મને,મારી જ સામે મારાથી રોવાઈ જાય તો…
શબ્દોના ભાવ મોં ઉપર રાખી લીધા ‘અમર’,આવે એ પેહલા આંખ જો મીંચાઈ જાય તો…
- ‘અમર’ પાલનપુરી
Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-23536966142207656572014-07-31T16:53:00.000+05:302014-07-31T16:53:02.437+05:30સમજની બ્હાર છે .
તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે,કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે…
ચાલ ચાલે એ પછી તું મ્હાત આપે ને ભલા,તું રમતમાં છે જ નહિ, તું તો રમતની બ્હાર છે…
સેંકડો ખડકો નીચે ભૂતકાળ દાટી દો છતાં,ફાટશે જ્વાળામુખી થઇ, એ શમનની બ્હાર છે…
ચાલવા કે દોડવાથી થોડું કંઈ પ્હોંચી શકાય,છે ઘણા રસ્તા જ એવા જે ચરણની બ્હાર છે…
પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું,કૈક એવું લાવ જે મારી તરસની બ્હાર છે…
- અનિલ Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-27921203414962045972014-07-31T13:59:00.001+05:302014-07-31T13:59:18.233+05:30બાગમાં ટહુકો છળે
બાગમાં ટહુકો છળે તો શું કરું?લાગણી ભડકે બળે તો શું કરું?
આપણા સંબંધની આ રિક્તતા,જો બધે જોવા મળે તો શું કરું?
સાવ અણજાણ્યા અધૂરાં લોકમાં,વાત તારી નીકળે તો શું કરું?
પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,આંખમાં મૃગજળ મળે તો શું કરું
મેઘબિંદુ
Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-30789638760362968002014-06-24T13:56:00.003+05:302014-06-24T13:56:50.516+05:30તારી સુવાસ અંગ થકી ઓસરી નથી
તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી…
ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી…
આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી…
શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી…
એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી…
– હરિન્દ્ર દવે
Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-18873051161437458092014-06-24T13:43:00.001+05:302014-06-24T13:43:23.462+05:30એક રાજા હતો એક રાણી હતી
એક રાજા હતો એક રાણી હતી,એ તો તારી ને મારી કહાણી હતી…
કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી,મારી તો વાટ આખી અજાણી હતી…
માત્ર એના અનુભવ થયા સૌ નવા,પ્રીત તો એની સાથે પુરાણી હતી…
જીંદગી ના મે દિવસો જ ખર્ચ્યા કર્યા,જીંદગીમાં બીજી કયાં કમાણી હતી…
એક ચાદર હતી આભની ઓઢવા,રાતના જોયું તો એ’ય કાણી હતી…
ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ’ નું,ભેદી ને દુશ્મનોમાં ઉજાણી હતી…
– બરકત વિરાણી ‘બેફામ’
Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-32010109856140931652014-06-24T13:30:00.004+05:302014-06-24T13:30:59.836+05:30તારા શહેરનો વરસાદ…!
ઉદાસી, શોક, એકલતા અને અવસાદ વાંચું છું;હું મારી ડાયરીનું પૃષ્ઠ જો એકાદ વાંચું છું.
હવાઓમાં લખેલી મહેકની મરજાદ વાંચું છું;સવારે ફૂલ શા ઘરમાં હું તારી યાદ વાંચું છું.
નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું;હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું.
થયેલી સાવ જર્જર કોઈ જૂની ચોપડી જેવી –સૂની શેરી હું વાંચું છું ને વરસો બાદ વાંચું છું!
છે મારા ગામનું આકાશ કોરુંકટ્ટ આંખોમાં;અને છાયામાં તારા Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1244700637307116271.post-13004096502068098832014-05-04T21:54:00.000+05:302014-05-04T21:54:37.655+05:30
પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાનું જળ હતું,
પ્રેમપત્રો આખરે તો અક્ષરોનું છળ હતું.
માસ બારે માસ આંખે આમ ચોમાસું રહ્યું,
આયખાભર એ જ તારી યાદનું વાદળ હતું.
– ધૂની માંડલિયા
Pragnahttp://www.blogger.com/profile/10954534187349455692noreply@blogger.com0