Friday, December 17, 2010

બચપણ

ક્યાં ખોવાયું બચપણ મારું ક્યાંકથી શોધી કાઢો
મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો
મોટર બંગલા લઇલો મારા, લઇલો વૈભવ પાછો
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો

આસિમ

1 comment:

  1. બહુ જ સરસ. ‘... વો કાગજ કી કસ્તિ વો બારીસ કા પાનિ...’ યાદ આવી ગઇ.

    ReplyDelete

LIST

.........