Wednesday, March 23, 2022

કોઈના પગલામાં ડગ ભરતો નથી,
હું મને ખુદને અનુસરતો નથી !

શ્વાસ પર જીવી રહ્યો છું તે છતાં,
હું ભરોસો શ્વાસનો કરતો નથી

ક્યાંક ના છુટકે દુવા માગી લઉં,
હું ખુદાને રોજ વાપરતો નથી !'

ખલીલ ધનતેજવી

No comments:

Post a Comment

LIST

.........