દસ્તક દિલનાં દરવાજે.......
મારી મનગમતી રચનાઓનો બ્લોગ.
Saturday, March 26, 2011
શું હોય છે ?
સાવ ખુલ્લું હોય છે,
આભ સૌનું હોય છે.
છાંયડા વ્હેંચી ગયું,
વૃક્ષ ભોળું હોય છે.
શ્વાસ થંભી જાય તો !
શ્વાસમાં શું હોય છે ?
નાવને ડૂબાડતું,
છિદ્ર, નાનું હોય છે.
એ જ બસ ચર્ચાય છે,
કે જે, મોટું હોય છે !
સુનીલ શાહ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
LIST
.........
About Me
View my complete profile
No comments:
Post a Comment